યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$યાદી-$II$
$(a)$ Streptococcus$(i)$ Statin
$(b)$ Trichoderma$(ii)$ Streptokinase
$(c)$ Monascus purpureus$(iii)$ Cyclosporin $(A)$
$(d)$ Penicillium notatum$(iv)$ Antibiotics

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    $a-i, b-ii, c-iii, d-iv$
  • B
    $a-i, b-ii, c-iv, d-iii$
  • C
    $a-ii, b-iii, c-i, d-iv$
  • D
    $a-ii, b-iii, c-iv, d-i$

Explore More

Similar Questions

નીચેના ચાર વિધાનો $(A-D)$ વાંચો.
$(A)$ નવજાત શિશુ માટે કોલોસ્ટ્રમની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે એન્ટિબોડીઝથી સમૃદ્ધ હોય છે.
$(B)$ ચિકનગુનિયા ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા દ્વારા થાય છે.
$(C)$ વાયરસ-મુક્ત છોડ મેળવવા માટે ટિશ્યુ કલ્ચર ઉપયોગી સાબિત થયું છે.
$(D)$ બીયર આથવણ પામેલા દ્રાક્ષના રસના નિસ્યંદન દ્વારા બનાવવામાં આવે છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો ખોટા છે?

સાચું વિધાન ઓળખો.

યોગ્ય જોડકાં જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1.$ મિથેનનું ઉત્પાદન$a.$ સ્ટીરોઈડ
$2.$ કાર્બામાયસીન$b.$ એમિનો એસિડ
$3.$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$c.$ ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત
$4.$ $L-$ લાયસીન$d.$ ક્લોટ બસ્ટર (રુધિર ગંઠાઈ જતું અટકાવનાર)
$5.$ સાયક્લોસ્પોરીન-$A$$e.$ એન્ટિબાયોટિક્સ
$6.$ હાઈડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન$f.$ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર

નીચેનામાંથી કયું અસંગત છે?

અસંગત યુગ્મક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo