List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (શુદ્ધિકરણ પદ્ધતિ)List-$II$ (અલગ કરવા માટે વપરાય છે)
$A$. સાદું નિસ્યંદન$I$. વરાળમાં બાષ્પશીલ સંયોજન
$B$. વિભાગીય નિસ્યંદન$II$. ઉત્કલનબિંદુમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી
$C$. વરાળ નિસ્યંદન$III$. ઉત્કલનબિંદુએ વિઘટન પામતું પ્રવાહી
$D$. ઓછા દબાણે નિસ્યંદન$IV$. નજીકનું ઉત્કલનબિંદુ ધરાવતા બે પ્રવાહી

  • A
    $A-II, B-III, C-I, D-IV$
  • B
    $A-II, B-IV, C-I, D-III$
  • C
    $A-II, B-IV, C-III, D-I$
  • D
    $A-IV, B-III, C-II, D-I$

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (મિશ્રણ) List-$II$ (અલગીકરણ પદ્ધતિ)
$A$. $CHCl_3 + C_6H_5NH_2$ $I$. વરાળ નિસ્યંદન
$B$. $C_6H_{14} + C_5H_{12}$ $II$. વિભેદક નિષ્કર્ષણ
$C$. $C_6H_5NH_2 + H_2O$ $III$. નિસ્યંદન
$D$. $H_2O$ માં કાર્બનિક સંયોજન $IV$. વિભાગીય નિસ્યંદન

List-$I$ અને List-$II$ ની વસ્તુઓ વચ્ચેની સાચી જોડી છે:
List-$I$ List-$II$
$A$. રંગીન અશુદ્ધિ $P$. વરાળ નિસ્યંદન
$B$. $o$-નાઈટ્રોફિનોલ અને $p$-નાઈટ્રોફિનોલનું મિશ્રણ $Q$. વિભાગીય નિસ્યંદન
$C$. ક્રૂડ ઓઈલ $R$. ચારકોલ ટ્રીટમેન્ટ
$D$. ગ્લિસરોલ અને શર્કરાનું મિશ્રણ $S$. ઓછા દબાણે નિસ્યંદન

$(a)$ ક્રોમેટોગ્રાફીના ઉપયોગો જણાવો.
$(b)$ ક્રોમેટોગ્રાફી શબ્દનો અર્થ આપો.
$(c)$ ક્રોમેટોગ્રાફીનો પ્રથમ ઉપયોગ લખો.

Difficult
View Solution

થિયોરેટિકલ પ્લેટ (theoretical plate) એટલે શું?

ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતું પ્રવાહી સાદા નિસ્યંદન (simple distillation) દરમિયાન વિઘટન પામે છે,પરંતુ તેનું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન (steam distillation) દ્વારા કરી શકાય છે. આ કેવી રીતે શક્ય છે તે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo