નીચેનાને જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. $G_1$ તબક્કો$P$. પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું ઉત્પાદન
$ii$. $S$ તબક્કો$Q$. કોષકેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન
$iii$. $G_2$ તબક્કો$R$. આંતરાવસ્થાનો પ્રથમ તબક્કો
$iv$. $M$ તબક્કો$S$. $DNA$ નું સંશ્લેષણ

  • A
    $(i-S), (ii-R), (iii-Q), (iv-P)$
  • B
    $(i-R), (ii-S), (iii-P), (iv-Q)$
  • C
    $(i-Q), (ii-S), (iii-P), (iv-R)$
  • D
    $(i-P), (ii-R), (iii-Q), (iv-S)$

Explore More

Similar Questions

સાચાં વિધાનો ઓળખો:
$(i)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો વચ્ચે સાયનેપ્સીસ થાય છે.
$(ii)$ અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા-$II$ દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
$(iii)$ સમભાજનની અંત્યાવસ્થા દરમિયાન ત્રાકતંતુઓ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે.
$(iv)$ અર્ધીકરણની અંત્યાવસ્થા-$I$ ના તબક્કે કોષકેન્દ્ર પુનઃ દેખાય છે.

સાચાં વિધાનો ઓળખો:
વિધાન $X$: સમભાજન દૈહિક કોષોમાં અને અર્ધીકરણ પ્રજનન કોષોમાં જોવા મળે છે.
વિધાન $Y$: સમભાજન દરમિયાન એક કોષ-વિભાજન માટે $DNA$ નું સંશ્લેષણ એક વાર થાય છે અને અર્ધીકરણમાં બે કોષ-વિભાજન માટે $DNA$ નું સંશ્લેષણ બે વાર થાય છે.
વિધાન $Z$: લિંગી અને અલિંગી એમ બંને પ્રકારે પ્રજનન કરતા સજીવોમાં સમભાજન અને અર્ધીકરણ થાય છે.

Difficult
View Solution

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ કોષકેન્દ્ર વિભાજન (Karyokinesis)$(P)$ કોષવિભાજન પૂર્ણ કરે છે
$(2)$ કોષરસ વિભાજન (Cytokinesis)$(Q)$ બહુકોષકેન્દ્રીય સ્થિતિનું નિર્માણ
$(3)$ આંતરકોષકેન્દ્ર વિભાજન (Interkinesis)$(R)$ પૂર્વાવસ્થાથી અંત્યાવસ્થા સુધીનો ગાળો
$(4)$ સિન્સિટિયમ (Syncytium)$(S)$ બે અર્ધીકરણ વિભાજન વચ્ચેનો તબક્કો

ખોટું વિધાન પસંદ કરો.

$A$: $DNA$ નું પ્રતિકૃતિ (replication) અર્ધીકરણમાં માત્ર એક જ વાર થાય છે.
$R$: રંગસૂત્રોમાં $DNA$ ની આપ-લે સમભાજનમાં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo