નીચેનાને જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચું સંયોજન પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ પોટેશિયમ$(1)$ ફેરેડોક્સિનનો ઘટક
$(B)$ સલ્ફર$(2)$ વાયુરંધ્રના હલનચલનમાં સામેલ
$(C)$ મોલિબ્ડેનમ$(3)$ ઓક્સિનના સંશ્લેષણમાં જરૂરી
$(D)$ ઝિંક$(4)$ નાઈટ્રોજિનેઝનો ઘટક

  • A
    $A \rightarrow 2, B \rightarrow 1, C \rightarrow 4, D \rightarrow 3$
  • B
    $A \rightarrow 1, B \rightarrow 2, C \rightarrow 3, D \rightarrow 4$
  • C
    $A \rightarrow 4, B \rightarrow 3, C \rightarrow 2, D \rightarrow 1$
  • D
    $A \rightarrow 1, B \rightarrow 3, C \rightarrow 4, D \rightarrow 2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ પાકના ખેતરોમાં અને રેતાળ જમીનમાં લીલા ખાતર તરીકે થાય છે?

ફોસ્ફરસ નીચેનામાંથી શેના નિર્માણ માટે જરૂરી છે?
$I.$ કવચ (shell)
$II.$ હાડકાં
$III.$ દાંત
સાચો વિકલ્પ પસંદ કરો

નીચેનામાંથી કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી?

અસંગત જોડી પસંદ કરો.

વનસ્પતિઓમાં ખનિજોની ભૂમિકા અંગે ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo