નીચે આપેલા સૂક્ષ્મજીવો અને તેમના મહત્વને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ Saccharomyces cerevisiae$(i)$ પ્રતિકારકતા ઘટાડતા ઘટકનું ઉત્પાદન
$(B)$ Monascus purpureus$(ii)$ સ્વિસ ચીઝનું પાકવું
$(C)$ Trichoderma polysporum$(iii)$ ઇથેનોલનું વ્યાપારી ઉત્પાદન
$(D)$ Propionibacterium$(iv)$ રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડતા ઘટકોનું ઉત્પાદન

  • A
    $A-(iv), B-(ii), C-(i), D-(iii)$
  • B
    $A-(iii), B-(i), C-(iv), D-(ii)$
  • C
    $A-(iii), B-(iv), C-(i), D-(ii)$
  • D
    $A-(iv), B-(iii), C-(ii), D-(i)$

Explore More

Similar Questions

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. ટ્રાયકોડર્મા $a$. ક્વોન્ટમ-$4000$
$2$. સ્યૂડોમોનાસ $b$. મુક્તજીવી જૈવનિયંત્રણ ફૂગ
$3$. બકુલો વાઇરસ $c$. પાક ચૂસતી જીવાત સામે પ્રતિકારક
$4$. બીટી કોટન $d$. કીટકો અને કેટલાક સંધિપાદમાં રોગ પેદા કરે

પર્યાવરણીય પ્રદૂષણથી બચવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ આવશ્યક છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. Clostridium butylicum $1$. ઇથેનોલ
$B$. Saccharomyces cerevisiae $II$. સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$C$. Trichoderma polysporum $III$. બ્યુટીરિક એસિડ
$D$. Streptococcus sp. $IV$. સાયક્લોસ્પોરિન-$A$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$1$. $Propionibacterium$ $shermanii$$A$. ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન
$2$. $Saccharomyces$ $cerevisiae$$B$. સાઇટ્રિક એસિડ
$3$. $Aspergillus$ $niger$$C$. 'સ્વિસ ચીઝ'
$4$. $Trichoderma$ $polysporum$$D$. રોગપ્રતિકારક શક્તિ ઘટાડનાર (Immunosuppressive)

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ નિસ્પંદન (Distillation)$(1)$ રાઈઝોબીયમ
$(b)$ અનિસ્પંદન (Non-distillation)$(2)$ એઝેટોબેક્ટર
$(c)$ સહજીવી$(3)$ બીયર અને વાઈન
$(d)$ મુક્તજીવી$(4)$ વિસ્કી,બ્રાન્ડી,રમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo