નીચેનાને જોડો :
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ પદાર્થની પ્રવાહી-વાયુ અવસ્થાનું સંયુક્ત અસ્તિત્વ. $(i)$ સબ્લિમેશન (ઉર્ધ્વપાતન) વક્ર
$(b)$ પદાર્થની ઘન-વાયુ અવસ્થાનું સંયુક્ત અસ્તિત્વ. $(ii)$ ફ્યુઝન (ગલન) વક્ર
$(iii)$ બાષ્પીભવન વક્ર

  • A
    $(a-iii), (b-i)$
  • B
    $(a-iii), (b-ii)$
  • C
    $(a-ii), (b-i)$
  • D
    $(a-i), (b-ii)$

Explore More

Similar Questions

તે જાણીતું છે કે મીણ ઠરતી વખતે સંકોચાય છે. જો પીગળેલું મીણ એક મોટા પાત્રમાં લેવામાં આવે અને તેને ધીમે ધીમે ઠંડુ થવા દેવામાં આવે,તો

$20 \ m$ ઊંચા ધોધના ઉપર અને નીચેના ભાગમાં પાણીના તાપમાનનો તફાવત શોધો, ધારો કે ધોધની $10 \%$ ઉર્જા પાણીને ગરમ કરવામાં વપરાય છે. [પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4000 \ J \ kg^{-1} K^{-1}$ અને $g = 10 \ m/s^2$ લો]. ($^{\circ} C$ માં)

પાણીની ઘનતામાં તાપમાન સાથે થતો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

એક બીકર $4 \text{ } ^\circ C$ તાપમાને પાણીથી સંપૂર્ણ ભરેલું છે. આ બીકરમાંનું પાણી ક્યારે છલકાશે?

ગરમી દરમિયાન વિસ્તરણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo