કોલમ $I$ ની વસ્તુઓને કોલમ $II$ સાથે જોડો. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $I$ કોલમ $II$
$(a)$ $XX-XO$ જાતિ નિર્ધારણ પદ્ધતિ $(i)$ ટર્નર સિન્ડ્રોમ
$(b)$ $XX-XY$ જાતિ નિર્ધારણ પદ્ધતિ $(ii)$ માદા વિષમયુગ્મી
$(c)$ કેરિયોટાઇપ-$45$ $(iii)$ તીડ
$(d)$ $ZW-ZZ$ જાતિ નિર્ધારણ પદ્ધતિ $(iv)$ માદા સમયુગ્મી

  • A
  • B
  • C
  • D

Explore More

Similar Questions

બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થાન સદિશો $\vec A = 3\hat i + 4\hat j + 5\hat k, \vec B = 4\hat i + 5\hat j + 6\hat k, \vec C = 7\hat i + 9\hat j + 3\hat k$ અને $\vec D = 4\hat i + 6\hat j$ છે. તો સ્થાનાંતર સદિશો $\overrightarrow{AB}$ અને $\overrightarrow{CD}$ કેવા છે?

જો $\left[\begin{array}{rrr}1 & -1 & x \\ 1 & x & 1 \\ x & -1 & 1\end{array}\right]$ નો વ્યસ્ત ન હોય,તો $x$ ની વાસ્તવિક કિંમત શોધો.

નીચેનામાંથી કઈ ધાતુ સેલાઇન હાઇડ્રાઇડ બનાવે છે?

નીચેનામાંથી કયું પુષ્પનું સહાયકચક્ર છે?

$C_6H_{14}$ માટે બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo