નીચેની સંખ્યાઓનો મધ્યસ્થ: $4, 4, 5, 7, 6, 7, 7, 12, 3$ છે

  • A
    $4$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

$3, -3, -3, 3, 3, -3$ નો મધ્યક .......... છે.

નીચે આપેલ વિતરણનો મધ્યક $50$ છે. $a$ ની કિંમત શોધો અને તે પરથી $30$ અને $70$ ની આવૃત્તિઓ શોધો.
$x$$f$
$10$$17$
$30$$5a+3$
$50$$32$
$70$$7a-11$
$90$$19$

Difficult
View Solution

જો અવલોકનોનો સરવાળો $975$ હોય અને તેમનો મધ્યક $32.5$ હોય,તો અવલોકનોની સંખ્યા શોધો.

અવલોકનો $7, 9, 7, 5, 6, 6, 9, 18, 8, 8, 6$ નો વિસ્તાર .......... છે.

માહિતીના અવલોકનો $28, 16, 9, 17, 82, 71, 41, 18, 25, 15$ છે. આ માહિતીનો વિસ્તાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo