મેલોનેટ (Malonate) નીચેનામાંથી કોની પ્રવૃત્તિને અવરોધીને રોગકારક બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે?

  • A
    ડાયનાઈટ્રોજીનેઝ (Dinitrogenase)
  • B
    સક્સિનિક ડિહાઈડ્રોજીનેઝ (Succinic dehydrogenase)
  • C
    એમાયલેઝ (Amylase)
  • D
    લાઈપેઝ (Lipase)

Explore More

Similar Questions

ઉત્સેચકો ......... ના બનેલા હોય છે.

નીચે આપેલ પૈકી કયા ઉત્સેચકની સક્રિયતા માટે લિપિડની હાજરી અનિવાર્ય છે?

$X$: બધા જ ઉત્સેચકો એકમાર્ગી રીતે કાર્ય કરે છે.
$Y$: બધા જ ઉત્સેચકો સ્વભાવે ઉભયગુણધર્મી (amphoteric) હોય છે.

નીચેનામાંથી કયા એકમોનું સ્વરૂપ તાળા અને કૂંચીની માફક એકબીજાને પૂરક હોય છે?

સબસ્ટ્રેટ એનાલોગ (સબસ્ટ્રેટ જેવું જ બંધારણ ધરાવતા અણુ) દ્વારા થતા ઉત્સેચક અવરોધને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo