આધુનિક જૈવ-ટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર મુખ્ય પદ્ધતિઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આધુનિક જૈવ-ટેકનોલોજીના ઉદભવને સક્ષમ બનાવતી બે મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે:
$(i)$ જનીનિક ઇજનેરી (Genetic engineering): જનીનિક દ્રવ્ય ($DNA$ અને $RNA$) ના રસાયણશાસ્ત્રમાં ફેરફાર કરીને તેને યજમાન સજીવોમાં દાખલ કરવાની પદ્ધતિઓ,જેના દ્વારા યજમાન સજીવના સ્વરૂપ પ્રકાર (phenotype) માં ફેરફાર કરી શકાય છે.
$(ii)$ બાયોપ્રોસેસ ઇજનેરી (Bioprocess engineering): રાસાયણિક ઇજનેરી પ્રક્રિયાઓમાં જંતુરહિત (સૂક્ષ્મજીવોના પ્રદૂષણ મુક્ત) વાતાવરણ જાળવવું,જેથી એન્ટિબાયોટિક્સ,રસીઓ,ઉત્સેચકો વગેરે જેવા જૈવ-ટેકનોલોજીકલ ઉત્પાદનોના નિર્માણ માટે માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવ અથવા સુકોષકેન્દ્રી કોષનો જ મોટા જથ્થામાં ઉછેર થઈ શકે.

Explore More

Similar Questions

$EFB$ નું પૂરું નામ શું છે?

$r-DNA$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

કાઇમેરિક (Chimeric) $DNA$ એટલે શું?

યજમાનમાં દાખલ કરેલ $DNA$ ની નકલોની સંખ્યા આ શૃંખલા (સીક્વન્સ) દ્વારા નક્કી થાય છે:

કાઈમેરીક (Chimeric) $DNA$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo