ધાતુઓનું શુદ્ધિકરણ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે?
$(i)$ $Au$
$(ii)$ $Cu$
$(iii)$ $Na$
$(iv)$ $K$

  • A
    $(iii)$ અને $(iv)$
  • B
    $(i)$ અને $(iii)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(i)$ અને $(ii)$

Explore More

Similar Questions

વિદ્યુતવિભાજનની પ્રક્રિયા દરમિયાન કૅથોડ પર કઈ પ્રક્રિયા થાય છે?

એક ધાતુ $A$,જેનો ઉપયોગ થર્મિટ પ્રક્રિયામાં થાય છે,તેને ઓક્સિજન સાથે ગરમ કરતા ઓક્સાઇડ $B$ મળે છે,જે સ્વભાવે ઉભયધર્મી (amphoteric) છે. $A$ અને $B$ ને ઓળખો. ઓક્સાઇડ $B$ ની $HCl$ અને $NaOH$ સાથેની પ્રક્રિયાઓ લખો.

નીચેનામાંથી કયો વાયુ દહનશીલ છે?

સામાન્ય રીતે,અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. નીચેનામાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે?

એક તત્વ $A$ હવામાં સોનેરી પીળી જ્યોત સાથે સળગે છે. તે બીજા તત્વ $B$ (પરમાણુ ક્રમાંક $17$) સાથે પ્રક્રિયા કરીને નીપજ $C$ આપે છે. નીપજ $C$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી સંયોજન $D$ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. $A$,$B$,$C$ અને $D$ ને ઓળખો. તેમજ તેમાં થતી પ્રક્રિયાઓના સમીકરણો લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo