મિથાઈલ કીટોનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન કરી શકાય છે. ઓક્સિડાઈઝ્ડ નીપજ (કાર્બોક્સિલેટ આયન) માં $:-$

  • A
    મિથાઈલ કીટોન કરતા $1$ કાર્બન વધારે
  • B
    મિથાઈલ કીટોન કરતા $2$ કાર્બન વધારે
  • C
    મિથાઈલ કીટોન કરતા $1$ કાર્બન ઓછો
  • D
    મિથાઈલ કીટોન કરતા $2$ કાર્બન ઓછા

Explore More

Similar Questions

વોલ્ફ-કિશનર રિડક્શનમાં વપરાતો પ્રક્રિયક કયો છે?

નીચેની પ્રક્રિયામાં,'$A$' શું છે?

નીચેનામાંથી કયું સંયોજન $50 \% \text{ aq. } NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુરૂપ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આપે છે?

આલ્ડિહાઈડની પ્રાથમિક એમાઈન સાથેની પ્રક્રિયાથી બનતી નીપજ કઈ છે?

બ્યુટેનાલ મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo