યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી $4.44 \ m$ છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ $x \times 10^{-5}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે. (પૂર્ણાંક જવાબ)

  • A
    $70$
  • B
    $73$
  • C
    $74$
  • D
    $80$

Explore More

Similar Questions

નીચેના વાક્યો સાચા $(T)$ છે કે ખોટા $(F)$ તે જણાવો.
$(a)$ શુદ્ધ પાણીની સાંદ્રતા $1.0 \ mol \ L^{-1}$ છે.
$(b)$ શુદ્ધ પાણીની સાંદ્રતા $55.5 \ mol \ L^{-1}$ છે.

$1.0 \ M$ સાંદ્રતા ધરાવતું $1.0 \ L$ દ્રાવણ બનાવવા માટે $3.0 \ M \ H_2SO_4$ ના કેટલા $mL$ કદની જરૂર પડશે?

પાણીમાં એસિટિક એસિડના $2.05 \ M$ દ્રાવણની ઘનતા $1.02 \ g/mL$ છે. દ્રાવણની મોલાલિટી ............. $mol \ kg^{-1}$ છે.

મોલાલિટીનો એકમ શું છે?

$125 \, cm^3$ આઈસોપ્રોપાઈલ આલ્કોહોલને પાણીમાં ઉમેરીને $175 \, cm^3$ કદનું દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણમાં આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનો કદ અંશ અને કદ ટકાવારી શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo