સોય $N_1, N_2$ અને $N_3$ અનુક્રમે ફેરોમેગ્નેટિક,પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થોમાંથી બનેલી છે. જ્યારે ચુંબકને તેમની નજીક લાવવામાં આવે ત્યારે તે શું કરશે?

  • A
    $N_1$ ને પ્રબળ રીતે આકર્ષશે,$N_2$ ને નિર્બળ રીતે આકર્ષશે અને $N_3$ ને નિર્બળ રીતે અપાકર્ષશે.
  • B
    $N_1$ ને પ્રબળ રીતે આકર્ષશે,પરંતુ $N_2$ અને $N_3$ ને નિર્બળ રીતે અપાકર્ષશે.
  • C
    ત્રણેયને આકર્ષશે.
  • D
    $N_1$ અને $N_2$ ને પ્રબળ રીતે આકર્ષશે.

Explore More

Similar Questions

આદર્શ વાયુના કદ અને દબાણ સહગુણકો વચ્ચેનો તફાવત કેટલો છે?

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બે પાસપાસેની બાજુઓ $\overline{AB}=2 \hat{i}+10 \hat{j}+11 \hat{k}$ અને $\overline{AD}=-\hat{i}+2 \hat{j}+2 \hat{k}$ દ્વારા આપવામાં આવે છે. બાજુ $AD$ ને સમાંતરબાજુ ચતુષ્કોણના સમતલમાં લઘુકોણ $\alpha$ જેટલી ફેરવવામાં આવે છે જેથી $AD$ એ $AD^{\prime}$ બને છે. જો $AD^{\prime}$ એ બાજુ $AB$ સાથે કાટખૂણો બનાવે,તો ખૂણા $\alpha$ નો કોસાઇન (cosine) શું થાય?

એક સાદા લોલકનો ગોળો $l$ લંબાઈની દોરી વડે સ્થિર સમાન ગોળાથી નીચે લટકાવેલ છે. જો બંને ગોળાઓ પર $q$ જેટલો વિદ્યુતભાર હોય,તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? (ગોળાઓની ત્રિજ્યા અવગણો.)

જો $\frac{{}^{n+2} C_6}{{}^{n-2} C_2} = 11$ હોય,તો $n$ કયા સમીકરણનું સમાધાન કરે છે?

નીચેની પ્રક્રિયાઓમાં $A$ અને $B$ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo