આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ શો-પીસમાં નવ વર્તુળાકાર ડિઝાઈન બનાવવામાં આવી છે. જો દરેક વર્તુળની ત્રિજ્યા $21\, cm$ હોય,તો ડિઝાઈન વગરના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

  • A
    $3402$
  • B
    $3520$
  • C
    $3120$
  • D
    $3024$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર તરીકે લઈને,આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેકની ત્રિજ્યા $5 \, cm$ હોય તેવા ચાપ દોરવામાં આવ્યા છે. જો $AB = 14 \, cm, BC = 48 \, cm$ અને $CA = 50 \, cm$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($\pi = 3.14$ લો) ($cm^2$ માં)

Difficult
View Solution

એક અર્ધવર્તુળાકાર ટેબલ-ટોપની પરિમિતિ $3.60 \, m$ છે. તો,તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \, cm$ થાય.

$a \, cm$ લંબાઈ અને $b \, cm$ પહોળાઈ $(a > b)$ ધરાવતા લંબચોરસની અંદર દોરી શકાય તેવા સૌથી મોટા વર્તુળનું ક્ષેત્રફળ $\pi b^{2} \, cm^{2}$ છે? શા માટે?

$\odot(O, 7)$ ના લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ એકમ હોઈ શકે.

એક વર્તુળની ત્રિજ્યા $12 \, cm$ છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો $(\pi = 3.14)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo