અષ્ટફલકીય સંકીર્ણો $[Co(NH_3)_3Cl_3]$ અને $[Ni(en)_2Cl_2]$ માટે શક્ય સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા અનુક્રમે કેટલી છે? (જ્યાં $en = 1,2-$ઈથિલીનડાયએમાઈન):

  • A
    $2$ અને $4$
  • B
    $4$ અને $3$
  • C
    $3$ અને $2$
  • D
    $2$ અને $3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આયનનો ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

$t_{2g}^6 e_g^2$ પ્રણાલી માટે,ચુંબકીય ચાકમાત્રા $(\mu)$ નું મૂલ્ય ..... $B.M.$ છે.

ચુંબકીય ચાકમાત્રા $2.83 \ BM$ નીચેનામાંથી કયા આયન દ્વારા દર્શાવવામાં આવે છે?
(પરમાણ્વીય ક્રમાંક $Ti = 22, Cr = 24, Mn = 25, Ni = 28$)

સંકિર્ણ $[Cr(NH_3)_5(NO_2)][Zn(SCN)_4]$ વિશે ખોટું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo