બોક્સાઇટના શુદ્ધિકરણ અંગે નીચેના વિધાનોનું અવલોકન કરો:
$I$. હોલની પ્રક્રિયા દરમિયાન,સિલિકા $Si$ (બાષ્પ) તરીકે દૂર થાય છે.
$II$. $Fe_2O_3$ થી દૂષિત બોક્સાઇટ અયસ્ક બેયરની પ્રક્રિયામાં શુદ્ધ કરવામાં આવે છે.
$III$. સર્પેકની પ્રક્રિયા દરમિયાન,$AlN$ બને છે.
સાચો જવાબ છે:

  • A
    $I$,$II$ અને $III$ સાચા છે
  • B
    માત્ર $I$ અને $II$ સાચા છે
  • C
    માત્ર $I$ અને $III$ સાચા છે
  • D
    માત્ર $II$ અને $III$ સાચા છે

Explore More

Similar Questions

અભિસારી ઉત્ક્રાંતિ (Convergent evolution) શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$Z$-નીપજ $\stackrel{Y}{\longleftarrow} 2$-બ્યુટાઇન $\stackrel{X}{\longrightarrow} E$-નીપજ

$50 \ cm$ લાંબો અને $1 \ mm^2$ આડછેદ ધરાવતો તાર જ્યારે $2 \ V$ ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી $4 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તારની અવરોધકતા કેટલી હશે?

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાંથી $p$ દબાણ તફાવત હેઠળ પાણીના સ્થાયી કદના પ્રવાહનો દર $V$ છે. આ નળીને સમાન લંબાઈ પણ અડધી ત્રિજ્યા ધરાવતી બીજી નળી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો, તેમાંથી પસાર થતા સ્થાયી કદના પ્રવાહનો દર કેટલો હશે? (સંયોજન પરનો દબાણ તફાવત $p$ છે.)

જો $\vec{a} = \hat{i} - \hat{j} - \hat{k}$ અને $\vec{b} = \lambda\hat{i} - 3\hat{j} + \hat{k}$ હોય અને $\vec{b}$ નો $\vec{a}$ પરનો લંબ પ્રક્ષેપ $\frac{4}{3}(\hat{i} - \hat{j} - \hat{k})$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo