$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાંથી $p$ દબાણ તફાવત હેઠળ પાણીના સ્થાયી કદના પ્રવાહનો દર $V$ છે. આ નળીને સમાન લંબાઈ પણ અડધી ત્રિજ્યા ધરાવતી બીજી નળી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો, તેમાંથી પસાર થતા સ્થાયી કદના પ્રવાહનો દર કેટલો હશે? (સંયોજન પરનો દબાણ તફાવત $p$ છે.)

  • A
    $\frac{V}{16}$
  • B
    $\frac{V}{17}$
  • C
    $\frac{16V}{17}$
  • D
    $\frac{17V}{16}$

Explore More

Similar Questions

ઘન $AX$ માં $A^{+}$ આયનની આસપાસ $X^{-}$ આયનોની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલ છે. જો $X^{-}$ ની ત્રિજ્યા $250 \ pm$ હોય,તો $A^{+}$ ની ત્રિજ્યા ............. $pm$ છે.

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. ન્યુક્લિયોન્સ વચ્ચેના $p-n, p-p$ અને $n-n$ બળો સમાન નથી અને તે વિદ્યુતભાર પર આધારિત છે.
$B$. ન્યુક્લિયર રિએક્ટરમાં,જો ન્યુટ્રોન રિપ્રોડક્શન ફેક્ટર $k > 1$ હોય,તો વિખંડન પ્રક્રિયા પ્રવેગિત અવસ્થામાં હશે.

નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?

વન્ય જંગલમરઘીનું મૂળ વતન કયું છે?

જો $y=a e^x+b e^{-x}+c$,જ્યાં $a, b, c$ પ્રાચલો છે,તો $y^{\prime \prime \prime}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo