ફિનાઈલ ઈથાઈલ ઈથરને સાંદ્ર હાઈડ્રોબ્રોમિક એસિડ સાથે ઉકાળતા શું મળે છે?

  • A
    ફિનોલ અને ઈથાઈલ બ્રોમાઈડ
  • B
    ફિનોલ અને ઈથેન
  • C
    બ્રોમોબેન્ઝીન અને ઈથેનોલ
  • D
    બ્રોમોબેન્ઝીન અને ઈથેન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજનું અનુમાન કરો: $Ph-O-CH_2-CH_2-(C_6H_4)-NO_2 + HI \text{ (વધારે પ્રમાણમાં)} \rightarrow \text{નીપજ}$

નીચે દર્શાવેલ ઈથર જ્યારે $HI$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે?

ઇથેનોલ $140^\circ C$ તાપમાને $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

નીચેની પ્રક્રિયામાં
${C_2H_5}O{C_2H_5} + 4[H] \xrightarrow{HI} 2X + {H_2}O$
આ પ્રક્રિયામાં $X$ શું છે?

ફિનાઇલ ઇથાઇલ ઇથરને સાંદ્ર $HBr$ સાથે ગરમ કરતા કઈ નીપજો મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo