$1 \, mol$ એક-પરમાણ્વિક અને દ્વિ-પરમાણ્વિક વાયુને અચળ કદે સમાન પ્રમાણમાં ઉષ્મા આપતા,તાપમાનમાં થતો વધારો $(\Delta T)$ કોના માટે વધુ હશે?

  • A
    એક-પરમાણ્વિક
  • B
    દ્વિ-પરમાણ્વિક
  • C
    બંને માટે સમાન
  • D
    અનુમાન લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

આદર્શ વાયુની અચળ દબાણે અને અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય અને $C_p$ નો $C_v$ સાથેનો ગુણોત્તર $\gamma$ હોય,તો $C_v=$

આકૃતિ એક મોનોએટોમિક $(M)$,ડાયેટોમિક $(D)$ અને પોલીએટોમિક $(P)$ વાયુ માટે આઈસોબારિક પ્રક્રિયામાં પૂરી પાડવામાં આવેલ ઉષ્મા $(Q)$ અને તાપમાનમાં ફેરફાર $(\Delta T)$ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બધા વાયુઓની પ્રારંભિક સ્થિતિ સમાન છે અને બંને અક્ષોના સ્કેલ સમાન છે. વાઇબ્રેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમને અવગણતા,રેખાઓ $a, b$ અને $c$ અનુક્રમે કોને અનુરૂપ છે?

$2 \ moles$ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $25^{\circ} C$ થી $35^{\circ} C$ સુધી વધારવા માટે $306 \ J$ ઉષ્માની જરૂર પડે છે. તે જ વાયુનું તાપમાન સમાન ગાળા માટે અચળ કદ પર વધારવા માટે જરૂરી ઉષ્મા કેટલી હશે ($J$ માં)?

સ્વતંત્રતાના અંશ $f$ અને વિશિષ્ટ ઉષ્માના ગુણોત્તર $\gamma$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$C_P - C_V = R$,$C_P - C_V = \frac{R}{J}$ અને $C_P - C_V = \frac{r}{J}$ વચ્ચેનો તફાવત સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo