એક ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાંથી $t$ સેકન્ડ માટે $C$ એમ્પીયર વિદ્યુત પસાર કરતા,કેથોડ પર $m$ ગ્રામ ધાતુ જમા થાય છે. ધાતુનું તુલ્ય વજન $E$ કેટલું થાય?

  • A
    $E = \frac{C \times t}{m \times 96500}$
  • B
    $E = \frac{C \times m}{t \times 96500}$
  • C
    $E = \frac{96500 \times m}{C \times t}$
  • D
    $E = \frac{C \times t \times 96500}{m}$

Explore More

Similar Questions

$16\, A$ નો વિદ્યુતપ્રવાહ $10\, min$ માટે પીગળેલા $NaCl$ માંથી પસાર કરવામાં આવે છે. ઋણ ધ્રુવ (કેથોડ) પર જમા થતા ધાત્વિક સોડિયમનું પ્રમાણ ............ $g$ હશે.

કોઈપણ પદાર્થના $1$ ગ્રામ-તુલ્યભાર જેટલા જથ્થાને વિદ્યુતધ્રુવ પર જમા કરવા માટે જરૂરી વિદ્યુતજથ્થો = .......

પદાર્થના એક તુલ્યાંક (equivalent) ના ઇલેક્ટ્રોડ નિક્ષેપણ માટે જરૂરી વિદ્યુતભાર કોના બરાબર છે?

જ્યારે ઈલેક્ટ્રોપ્લેટીંગ બાથમાં $AgNO_3$ ના દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન દરમિયાન $9650 \ C$ વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર જમા થતા સિલ્વરનું વજન $g$ માં કેટલું હશે?

જ્યારે એસિડયુક્ત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે $965 \ seconds$ માં કેથોડ પર $N.T.P.$ એ $112 \ mL$ હાઇડ્રોજન વાયુ એકત્રિત થાય છે. પસાર થયેલ વિદ્યુત પ્રવાહ,એમ્પીયરમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo