ઉષ્માધારિતા કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પદાર્થની ઉષ્માધારિતા $(C)$ મુખ્યત્વે બે પરિબળો પર આધાર રાખે છે:
$1$. પદાર્થનો પ્રકાર (દ્રવ્યના ગુણધર્મો).
$2$. પદાર્થનું દળ $(m)$.
તેને $C = ms$ સંબંધ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે,જ્યાં $s$ એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા છે.

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતા કોપર બ્લોકની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $s$ છે. જો કોપર બ્લોકનું દળ બમણું કરવામાં આવે,તો તેની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેટલી થશે?

$50 \text{ g}$ કોપરને ગરમ કરીને તેનું તાપમાન $10^{\circ} \text{C}$ જેટલું વધારવામાં આવે છે. જો તેટલી જ ઉષ્મા $10 \text{ g}$ પાણીને આપવામાં આવે,તો તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($^{\circ} \text{C}$ માં)? (કોપરની વિશિષ્ટ ઉષ્મા $= 420 \text{ J kg}^{-1} {}^{\circ} \text{C}^{-1}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \text{ J kg}^{-1} {}^{\circ} \text{C}^{-1}$)

એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $1 : 2$ છે,તો તેમની ઉષ્માધારિતાનો ગુણોત્તર $=$ ......

$r_{1}$ અને $r_{2}$ $(r_{1} = 1.5 r_{2})$ ત્રિજ્યા ધરાવતા બે તાંબાના ગોળાઓના તાપમાનમાં $1 \ K$ નો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

એક ધાતુનો ઘન જ્યારે તેનું તાપમાન $2^{\circ} C$ જેટલું વધારવામાં આવે ત્યારે $2100.0 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. જો ધાતુની વિશિષ્ટ ઉષ્મા $900 \ J \ kg^{-1} K^{-1}$ હોય, તો ઘનનું દળ કેટલું હશે ($kg$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo