વાહક તારની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે?

  • A
    તારની લંબાઈ
  • B
    તારનું આડછેદનું ક્ષેત્રફળ
  • C
    તારનું કદ
  • D
    તારનું દ્રવ્ય

Explore More

Similar Questions

$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને શ્રેણીમાં મુખ્ય પાવર સપ્લાય સાથે જોડવામાં આવ્યા છે. કયા બલ્બમાં વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (વોલ્ટેજ) સૌથી વધુ હશે? અને કયા બલ્બમાં સૌથી ઓછો હશે?

$(a)$ ત્રણ અવરોધો $R_{1}, R_{2}$ અને $R_{3}$ ને સમાંતર જોડવામાં આવ્યા છે અને આ સંયોજનને બેટરી,એમીટર,વોલ્ટમીટર અને કળ સાથે જોડવામાં આવ્યું છે. યોગ્ય પરિપથ આકૃતિ દોરો. સમાંતર જોડાણમાં રહેલા અવરોધોના સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર મેળવો.
$(b)$ વિદ્યુત બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય નાઈટ્રોજન અથવા આર્ગોન વાયુ શા માટે ભરવામાં આવે છે?
$(c)$ પરિપથમાં ફ્યુઝનું રેટિંગ $5 \ A$ છે,આ વિધાનનો અર્થ શું થાય છે?

$L$ લંબાઈ અને $D$ વ્યાસ ધરાવતા વાહક પર વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ લાગુ પાડવામાં આવે છે. જ્યારે $(i)$ $V$ અડધો કરવામાં આવે,$(ii)$ $L$ અડધી કરવામાં આવે અને $(iii)$ $D$ બમણો કરવામાં આવે,ત્યારે વાહકનો અવરોધ $R$ કેવી રીતે બદલાય છે? દરેક કિસ્સામાં તમારા જવાબનું સમર્થન કરો.

એક કોષના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1.5 \ V$ છે. જો તેને $30 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે,તો પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ ગણો. ($A$ માં)

વૉલ્ટાના વિદ્યુતકોષમાં વિદ્યુતવિભાજ્ય તરીકે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo