ટેલિસ્કોપની મોટવણી (magnifying power) નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

  • A
    માત્ર ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ
  • B
    માત્ર ઓબ્જેક્ટિવના એપર્ચરનો વ્યાસ
  • C
    ઓબ્જેક્ટિવ અને આઈપીસ (eye piece) બંનેની કેન્દ્રલંબાઈ
  • D
    ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંનેના એપર્ચરનો વ્યાસ

Explore More

Similar Questions

ખગોળીય ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈ-પીસ હોય છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે?

$60 \; cm$ ટ્યુબ લંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી $5$ છે. તેના આઈપીસ (eyepiece) ની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી હશે?

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $5 \, cm$ છે. ટેલિસ્કોપની મહત્તમ મોટવણી કેટલી હશે?

એક ટેલિસ્કોપમાં $5\, cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ અને $60\, cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ છે. તેને દૂરની વસ્તુ પર એવી રીતે કેન્દ્રિત કરવામાં આવે છે કે જેથી આઈપીસમાંથી કિરણો સમાંતર બહાર આવે. જો વસ્તુ ઓબ્જેક્ટિવ આગળ $2^o$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય પહોળાઈ (ડિગ્રીમાં) શોધો.

$2 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવથી $4 \,m$ અંતરે એક નાની વસ્તુ મૂકવામાં આવી છે. આઈપીસની કેન્દ્રલંબાઈ $0.2 \,m$ છે. તો વસ્તુનું અંતિમ પ્રતિબિંબ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo