$1$ થી $27$ સુધીની સંખ્યા ધરાવતા $27$ કાર્ડમાંથી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. કાર્ડ પરની સંખ્યા બેકી હોય અથવા $5$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{15}{27}$
  • B
    $\frac{16}{27}$
  • C
    $\frac{17}{27}$
  • D
    $\frac{18}{27}$

Explore More

Similar Questions

પત્તાના સારી રીતે ચીપેલા $52$ પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ફુલ્લીની રાણી (queen of clubs) અથવા લાલનો રાજા (king of hearts) મળવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5$, $P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

જો $\frac{1 + 3p}{3}, \frac{1 - p}{4}$ અને $\frac{1 - 2p}{2}$ એ ત્રણ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાઓ હોય,તો $p$ ના તમામ મૂલ્યોનો ગણ શોધો.

એક પાસો એવી રીતે લોડ કરવામાં આવ્યો છે કે સંખ્યા $i$ ફેંકવાની સંભાવના તેના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એક જ ફેંકમાં $3$ આવવાની સંભાવના કેટલી છે?

$A$ અને $B$ એક વર્ષમાં મૃત્યુ પામશે તેની સંભાવના અનુક્રમે $p$ અને $q$ છે. તો વર્ષના અંતે તે બંનેમાંથી માત્ર એક જ જીવિત હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo