એક થર્મોઈલેક્ટ્રિક કપલનું એક જંકશન નિશ્ચિત તાપમાન $T_r$ પર છે અને બીજું જંકશન તાપમાન $T$ પર છે. આ માટે થર્મો-ઈલેક્ટ્રોમોટિવ ફોર્સ $E=k(T-T_r)[T_0-\frac{1}{2}(T+T_r)]$ દ્વારા દર્શાવવામાં આવે છે. તાપમાન $T=\frac{1}{2} T_0$ પર,થર્મોઈલેક્ટ્રિક પાવર કેટલો હશે?

  • A
    $\frac{1}{2} k T_0$
  • B
    $k T_0$
  • C
    $\frac{1}{2} k T_0^2$
  • D
    $\frac{1}{2} k(T_0-T_r)^2$

Explore More

Similar Questions

બે પદાર્થોને સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ઉપર ફેંકવામાં આવે છે. જો બંને પદાર્થો સમાન ઊર્ધ્વ ઊંચાઈ પ્રાપ્ત કરે,તો તેમને જે વેગથી ફેંકવામાં આવ્યા છે તેનો ગુણોત્તર કેટલો હશે?

$\gamma$ જેટલો કદ પ્રસરણાંક ધરાવતા પ્રવાહીને,$\gamma / 3$ જેટલો રેખીય પ્રસરણાંક ધરાવતા પાત્રમાં ગરમ કરતા,પાત્રમાં પ્રવાહીનું સ્તર

$4x^2 + 9y^2 = 36$ ઉપવલયને દોરેલા લંબ સ્પર્શકોના છેદબિંદુઓ કયા વક્ર પર આવેલા છે?

નીચે આપેલા વિધાનોનું અવલોકન કરો :
વિધાન $(A)$ : $f(x)=x e^{-x}$ ને $x=1$ આગળ મહત્તમ મૂલ્ય છે.
કારણ $(R)$ : $f^{\prime}(1)=0$ અને $f^{\prime \prime}(1) < 0$
નીચેનામાંથી કયું સાચું છે?

નીચેની આકૃતિમાં,$8\, \mu F$ કેપેસીટન્સ પરનો વિદ્યુતભાર અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo