$1 \ mol$ $NaCl$ $(s)$ ઓગળતી વખતે $30.5 \ kJ$ ઉષ્માનું શોષણ કરે છે અને તેની એન્ટ્રોપીમાં $28.8 \ J \ K^{-1}$ નો વધારો થાય છે. $NaCl$ નું ગલનબિંદુ ............. $K$ છે.

  • A
    $1059$
  • B
    $30.5$
  • C
    $28.8$
  • D
    $28800$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં ફેરફાર $(\Delta S)$ ઋણ છે?

$C$ (ગ્રેફાઇટ) $\to C$ (હીરો) રૂપાંતરણ માટે $\Delta S$ કેટલું હોય છે?

$X_2, Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2}X_2 + \frac{3}{2}Y_2 \to XY_3, \ \Delta H = -30 \ kJ$ માટે,સંતુલન સ્થિતિએ તાપમાન ............... $K$ હશે.

એન્ટ્રોપીની લાક્ષણિકતાઓ જણાવો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta S$ મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo