$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... $cal$ છે $(R = 2 \ cal \ mol^{-1} \ K^{-1})$

  • A
    $163.7$
  • B
    $850.2$
  • C
    $1381.1$
  • D
    $0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઉષ્માગતિશાસ્ત્ર પ્રણાલીનું અવસ્થા વિધેય નથી?

પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર શેના પર આધાર રાખતો નથી?

$27 \ ^oC$ તાપમાને $15 \ L$ થી $25 \ L$ કદ સુધી $0.75 \ mol$ આદર્શ વાયુનું સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય ત્યારે $q$ ની ગણતરી કરો.
(આપેલ છે: $\log 5 = 0.70, \log 3 = 0.48$)
...... $Joule$

જો $2 \ mol$ આદર્શ વાયુ દ્વારા સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન $5 \ L$ થી $50 \ L$ સુધી કરવામાં આવેલ કાર્ય $-189.1 \ L \ atm$ હોય,તો વાયુનું તાપમાન ($^{\circ}C$ માં) કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo