$27\,^oC$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\,kJ$ હોય,તો અંતિમ તાપમાન કેટલું હશે? $(C_v = 20\,J\,K^{-1} \, mol^{-1})$

  • A
    $150\,K$
  • B
    $100\,K$
  • C
    $26.85\,^oC$
  • D
    $295\,K$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને $CH_{4(g)}$ ના દહન માટે ${\Delta _c}{U^\circ}$ નું મૂલ્ય $-100 \ kJ/mol$ છે. તો ${\Delta _c}{H^\circ}$ નું મૂલ્ય કેટલું હશે?

$300 \ K$ પર નીચેની પ્રક્રિયા માટે $\Delta S_{total}$ ની ગણતરી કરો.
$NH_4NO_{3(s)} \longrightarrow NH_4^+{(aq)} + NO_3^-{(aq)}$ $(\Delta H = 28.1 \ kJ \ mol^{-1}, \Delta S_{sys} = 108.7 \ J \ K^{-1} \ mol^{-1})$

$2-$મિથાઈલપ્રોપીન ના દહન માટે $\Delta E^o$ નું મૂલ્ય $-X \ kJ \ mol^{-1}$ છે. તો $\Delta H^o$ નું મૂલ્ય કેટલું હશે?

કોલમ-$I$ માં આપેલા શબ્દોને કોલમ-$II$ માં આપેલા તેમના વર્ણન સાથે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ સમોષ્મી પ્રક્રમ$(1)$ ઉષ્મા
$(b)$ નિરાળી પ્રણાલી$(2)$ અચળ કદે
$(c)$ સમતાપી ફેરફાર$(3)$ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ
$(d)$ માર્ગવિધેય$(4)$ દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય નથી
$(e)$ સ્થિતિવિધેય$(5)$ ઉષ્માની ફેરબદલી થતી નથી
$(f)$ $\Delta U = q$$(6)$ અચળ તાપમાન
$(g)$ શક્તિ સંચયનો નિયમ$(7)$ આંતરિક ઊર્જા
$(h)$ પ્રતિવર્તી પ્રક્રમ$(8)$ $p_{ext} = 0$
$(i)$ મુક્ત પ્રસરણ$(9)$ અચળ દબાણે
$(j)$ $\Delta H = q$$(10)$ અનંત ધીમો પ્રક્રમ જે અનેક સંતુલન અવસ્થાઓમાં વહેંચાય છે
$(k)$ વિશિષ્ટ ગુણધર્મ$(11)$ એન્ટ્રોપી
$(l)$ માત્રાત્મક ગુણધર્મ$(12)$ દબાણ,$(13)$ વિશિષ્ટ ઉષ્મા

$H_2O$ ની સર્જન એન્થાલ્પી $-68 \ k.cal/mol$ છે. $OH^-$ ની સર્જન એન્થાલ્પી શોધો. આપેલ છે કે $H^+$ અને $OH^-$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-13.7 \ k.cal/mol$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo