$DNA$ ના આપેલા ખંડની એક શૃંખલા $mRNA$ માટે સંકેતન કરે છે,જે પ્રોટીન સંશ્લેષણ માટે $AUC, GCG, UCA$ ક્રમ ધરાવે છે. $DNA$ અણુની કઈ શૃંખલા ઉપરોક્ત $mRNA$ ક્રમ માટે જવાબદાર હશે?

  • A
    $ATC, GCC, ATU$
  • B
    $AGA, GCG, GAT$
  • C
    $TGA, CGC, TAG$
  • D
    $TAG, CGC, AGT$

Explore More

Similar Questions

જનીનોના પ્રત્યાંકન $(transcription)$ માટે વપરાતા $RNA$ પોલિમરેઝને ટેમ્પલેટની જરૂર હોય છે.

ટ્રાન્સક્રિપ્શન યુનિટના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

$DNA$ માં ટ્રાન્સક્રિપ્શન યુનિટ મુખ્યત્વે $DNA$ ના ત્રણ પ્રદેશો દ્વારા વ્યાખ્યાયિત થાય છે,જે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ છેડાના સંદર્ભમાં હોય છે:

જો $DNA$ ની બંને શૃંખલાઓ પ્રત્યાંકન (transcription) દરમિયાન ટેમ્પલેટ તરીકે કાર્ય કરે,તો:

બેક્ટેરિયલ ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo