બફર દ્રાવણ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ સાથેના તેના ક્ષાર,અથવા નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ સાથેના તેના ક્ષાર દ્વારા બને છે. નીચેનામાંથી કઈ જોડીમાં આ લાક્ષણિકતા જોવા મળે છે?

  • A
    $HCl$ અને $NaCl$
  • B
    $NaOH$ અને $NaNO_3$
  • C
    $KOH$ અને $KCl$
  • D
    $NH_4OH$ અને $NH_4Cl$

Explore More

Similar Questions

બફર દ્રાવણોમાં એસિડિટી અને આલ્કલાઇનિટી અચળ રહે છે કારણ કે

$50 \ mL$ $2 \ N$ એસિટિક એસિડ અને $10 \ mL$ $1 \ N$ સોડિયમ એસિટેટના દ્રાવણને મિશ્ર કરતા મળતા દ્રાવણનો આશરે $pH$ કેટલો હશે?

બફર દ્રાવણનું મહત્વ જણાવો.

Difficult
View Solution

એક ચોક્કસ એસિડિક દ્રાવણ $X^-$ અને $HX$ ની સમાન સાંદ્રતા ધરાવે છે. જો $X^-$ માટે $K_b = 10^{-10}$ હોય,તો બફરની $pH$ કેટલી થશે?

વિધાન : $CH_3COOH$ અને $CH_3COONH_4$ નું મિશ્રણ એસિડિક બફરનું ઉદાહરણ છે.
કારણ : એસિડિક બફરમાં નિર્બળ એસિડ અને તેના નિર્બળ બેઇઝ સાથેના ક્ષારનું સમાન મોલર મિશ્રણ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo