બેન્ઝિનમાં માત્ર એક જ મોનો-વિસ્થાપિત નીપજ શા માટે શક્ય છે તે સમજાવો. તેની રચના અને નામનાં ઉદાહરણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બેન્ઝિન $(C_6H_6)$ એ $6$ કાર્બન પરમાણુઓની સમતલીય ષટ્કોણીય વલય ધરાવે છે,જેમાં દરેક કાર્બન એક હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલ હોય છે.
બેન્ઝિનમાં રહેલા તમામ $6$ હાઇડ્રોજન પરમાણુઓ સમાન રાસાયણિક વાતાવરણ ધરાવે છે.
તેથી,આ $6$ હાઇડ્રોજન પરમાણુઓમાંથી કોઈપણ એકનું વિસ્થાપન કોઈ પણ સમૂહ $(A)$ દ્વારા કરવામાં આવે,તો માત્ર એક જ પ્રકારની મોનો-વિસ્થાપિત બેન્ઝિન નીપજ મળે છે.
ઉદાહરણો:
$1$. મિથાઈલબેન્ઝિન (ટોલ્યુઈન): $C_6H_5CH_3$
$2$. નાઈટ્રોબેન્ઝિન: $C_6H_5NO_2$
$3$. ક્લોરોબેન્ઝિન: $C_6H_5Cl$
$4$. બ્રોમોબેન્ઝિન: $C_6H_5Br$
$5$. ઈથાઈલ બેન્ઝિન: $C_6H_5CH_2CH_3$
$6$. હાઈડ્રોક્સિબેન્ઝિન (ફિનોલ): $C_6H_5OH$

Explore More

Similar Questions

$1,4-$ડાયમિથાઈલબેન્ઝીન ને નિર્જળ $AlCl_{3}$ અને $HCl$ સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનો એન્ટિ-એરોમેટિક છે?

બેન્ઝીનના નાઈટ્રેશનના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

બેન્ઝિનના ઓઝોનોલિસિસ (જળવિભાજન) થી મળતી નીપજ........

બેન્ઝીનના છ કાર્બન પરમાણુઓ કેવા પ્રકારના હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo