$o$- અને $p$-ડાયબ્રોમોબેન્ઝીનમાંથી કોનું ગલનબિંદુ ઊંચું છે અને શા માટે?

  • A
    $o$-ડાયબ્રોમોબેન્ઝીન,તેની વધુ ધ્રુવીયતાને કારણે.
  • B
    $p$-ડાયબ્રોમોબેન્ઝીન,તેની સંમિતિય રચનાને કારણે.
  • C
    $o$-ડાયબ્રોમોબેન્ઝીન,આંતરઆણ્વીય બળો વધુ હોવાને કારણે.
  • D
    $p$-ડાયબ્રોમોબેન્ઝીન,વધુ આણ્વીય દળને કારણે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ગ્રુપ ડીએક્ટિવેટિંગ (deactivating) ગ્રુપ છે?
$-OH, -COCH_3, -NO_2, -NH_2, -Cl, -Br, -NHCOCH_3, -COOH$

નીચેનામાંથી કયો સમૂહ $-I$ અસર અને $o, p$-નિર્દેશક સમૂહ બંને તરીકે કાર્ય કરે છે?

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં $Y$ અને $Z$ અનુક્રમે શું છે?
ક્લોરોબેન્ઝીન $\xrightarrow[Conc. H_2SO_4]{HNO_3}$ $X$ (મુખ્ય નીપજ) $\xrightarrow{Y}$ $Z$

નીચેના પૈકી ક્યો સમૂહ બેન્ઝિન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નિષ્ક્રિય બનાવે છે?

નીચેની પ્રતિક્રિયાઓના સમૂહમાં બે પ્રતિક્રિયાઓ $A(I \rightarrow II)$ અને $B(I \rightarrow III)$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo