સમીકરણોની જોડી $ax - y = 5$ અને $4x - 2y = 10$ ને અનંત ઉકેલો છે. તો $a = \ldots$

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $9$ છે. જો તેમાં $27$ ઉમેરવામાં આવે,તો સંખ્યાના અંકોની અદલાબદલી થાય છે. તો તે સંખ્યા શોધો.

$2x + 3y + 5 = 0$ અને $4x + 6y + 10 = 0$ નો ઉકેલ ગણ ........ છે.

નીચેના સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $\frac{8}{a} - \frac{9}{b} = 1$ અને $\frac{10}{a} + \frac{6}{b} = 7$.

સમીકરણોની જોડી $x+y-1=0$ અને $2x+2y-2=0$ નો ઉકેલ ગણ $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચેના સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$\frac{x}{a} + \frac{y}{b} = a + b$
$\frac{x}{a^2} + \frac{y}{b^2} = 2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo