સમીકરણોની જોડી $x+y-1=0$ અને $2x+2y-2=0$ નો ઉકેલ ગણ $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $\{(1,0)\}$
  • B
    $\{(0,1)\}$
  • C
    ખાલી ગણ
  • D
    અનંત ગણ

Explore More

Similar Questions

સમીકરણોની જોડી $2x + y = 4$ અને $2x - y = 4$ નો આલેખ દોરો. આ રેખાઓ અને $y$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓ લખો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધો.

Difficult
View Solution

$x=-2$ અને $y=3$ રેખાઓના આલેખ દોરો. આ રેખાઓ,$x$-અક્ષ અને $y$-અક્ષ દ્વારા બનતી આકૃતિના શિરોબિંદુઓ લખો. આ આકૃતિનું ક્ષેત્રફળ પણ શોધો.

રમેશની હાલની ઉંમર $x$ વર્ષ છે. મહેશ રમેશ કરતાં $5$ વર્ષ મોટો છે અને સુરેશ કરતાં ત્રણ વર્ષ નાનો છે. સુરેશની હાલની ઉંમર $\ldots \ldots \ldots \ldots$ છે.

આલેખની મદદથી નીચેના સમીકરણોની જોડી ઉકેલો:
$2x + y = 6$
$2x - y + 2 = 0$
આ સમીકરણો દર્શાવતી રેખાઓ દ્વારા $x$-અક્ષ સાથે અને $y$-અક્ષ સાથે બનતા બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

એક અપૂર્ણાંકનો અંશ તેના છેદ કરતાં $4$ ઓછો છે. જો અંશમાં $2$ ઘટાડવામાં આવે અને છેદમાં $1$ વધારવામાં આવે,તો છેદ એ અંશ કરતાં આઠ ગણો થાય છે. તો તે અપૂર્ણાંક શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo