તત્વો માટે પાઉલિંગના વિદ્યુતઋણતાના મૂલ્યો શેની આગાહી કરવામાં ઉપયોગી છે?

  • A
    અણુઓમાં બંધની ધ્રુવીયતા
  • B
    વિદ્યુતરાસાયણિક શ્રેણીમાં તત્વોનું સ્થાન
  • C
    સવર્ગ આંક
  • D
    વિવિધ અણુઓની દ્વિધ્રુવ ચાકમાત્રા

Explore More

Similar Questions

તત્વોના પાઉલીંગ વિધુતઋણતાના મૂલ્યો નીચેનામાંથી શાની આગાહી કરવા માટે મહત્વના છે?

ઇલેક્ટ્રોનેગેટિવિટી (વિદ્યુતઋણતા) એ પરમાણુની કઈ ક્ષમતાનું માપ છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતાનો સાચો ક્રમ $F > O > N$ છે.
વિધાન $II$: $OF_2$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક $+2$ છે અને $Na_2O$ માં $-2$ છે.

નીચેનામાંથી કયું વિદ્યુતઋણતાનો સાચો ક્રમ દર્શાવે છે?

આમાંથી કોનો કોઈ એકમ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo