જ્યારે ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે કરવામાં આવે છે અને ત્યારબાદ એસિડની હાજરીમાં જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

  • A
    સેલિસિલિક એસિડ
  • B
    બેન્ઝિન-$1,2$-ડાયોલ
  • C
    બેન્ઝિન-$1,3$-ડાયોલ
  • D
    $2$-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ

Explore More

Similar Questions

$Ac_2O/H^+$ સાથે સેલિસિલિક એસિડના એસિટિલેશન અને ત્યારબાદ નિર્જળ $AlCl_3$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

નાઈટ્રેશન પ્રક્રિયા માટે ફિનોલ $(I)$,નાઈટ્રોબેન્ઝીન $(II)$ અને બેન્ઝીન $(III)$ ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

લિબરમેન નાઇટ્રોસો પ્રક્રિયામાં,ફિનોલમાં રંગપરિવર્તનનો ક્રમ કયો હોય છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $X$ કઇ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo