પ્રકાશના પ્રસરિત ઉત્તેજનાના પ્રતિભાવમાં વનસ્પતિની હલનચલન એટલે

  • A
    પ્રકાશાનુવર્તન (Phototropism)
  • B
    પ્રકાશવિઘટન (Photolysis)
  • C
    પ્રકાશાનુંચલન (Phototaxis)
  • D
    પ્રકાશાનુકુંચન (Photonasty)

Explore More

Similar Questions

નીચે આપેલા ફાઈટોહોર્મોન્સમાંથી એવા બે હોર્મોન્સ ઓળખો,જે વાયુરંધ્ર (stomatal) હલનચલનનું નિયમન કરે છે?
$I.$ $IAA$
$II.$ $GA_3$
$III.$ $Zeatin$
$IV.$ $ABA$

આપેલા વિધાનોમાંથી ઈથિલીન અને એબ્સિસિક એસિડ $(ABA)$ ના કાર્યોને અલગ તારવો:
$I -$ વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે છે.
$II -$ અનાનસમાં પુષ્પસર્જનની શરૂઆત કરે છે.
$III -$ મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે.
$IV -$ પાકેલાં ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે.
$V -$ બીજના વિકાસ,પરિપકવતા અને સુષુપ્તતામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અનુક્રમે ઈથિલીન અને એબ્સિસિક એસિડ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ પ્રારંભિક વૃદ્ધિ : લેગ ફેઝ :: ઝડપી વૃદ્ધિ : .........
$(2)$ $IAA$ : ઇન્ડોલ સંયોજનો :: ઍબિસસિક ઍસિડ : .......

થિગ્મોટ્રોપિઝમ (સ્પર્શાનુવર્તન) એ વનસ્પતિનો શેના પ્રત્યેનો પ્રતિભાવ છે?

વિધાન-$I$: શેરડીના પાક પર $\text{IAA}$ નો છંટકાવ કરવાથી ઉત્પાદનમાં એકર દીઠ $20$ ટનનો વધારો થઈ શકે છે.
વિધાન-$II$: કપાસ અને કોથમીર વિકાસલક્ષી વિષમપર્ણતા (developmental heterophylly) દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo