બિંદુઓ $A$ અને $B$ એ $\odot(O, r)$ પરના ભિન્ન બિંદુઓ છે અને વર્તુળ પરનું બિંદુ $C$ એ $\angle AOB$ ના અંદરના ભાગમાં આવેલું છે. તો,$\overline{AB} \cup \widehat{ACB}$ એ ........ છે.

  • A
    લઘુ વૃત્તાંશ
  • B
    ગુરુ વૃત્તાંશ
  • C
    લઘુ વૃત્તખંડ
  • D
    ગુરુ વૃત્તખંડ

Explore More

Similar Questions

જો $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપની લંબાઈ $2r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપની લંબાઈ જેટલી હોય,તો પ્રથમ વર્તુળના અનુરૂપ વૃત્તાંશનો ખૂણો બીજા વર્તુળના અનુરૂપ વૃત્તાંશના ખૂણા કરતા બમણો હોય છે. શું આ વિધાન ખોટું છે? શા માટે?

Difficult
View Solution

ચોરસ બગીચા $ABCD$ ના વિકર્ણોની લંબાઈ $120\, m$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બગીચાની બે વિરુદ્ધ બાજુઓ પર લઘુવૃત્તાંશના આકારના ફૂલના ક્યારા છે,જેનું કેન્દ્ર વિકર્ણોનું છેદબિંદુ છે. આ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ ($m^2$ માં)

Difficult
View Solution

આકૃતિમાં,$10 \, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર તરીકે લઈને ચાપ દોરવામાં આવ્યા છે,જે બાજુઓ $BC, CA$ અને $AB$ ને તેમના મધ્યબિંદુઓ $D, E$ અને $F$ પર છેદે છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ લો) ($cm^2$ માં).

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\overline{OA}$ અને $\overline{OB}$ એ $\odot(O, 35 \text{ cm})$ ની બે ત્રિજ્યાઓ છે જે એકબીજાને લંબ છે. જો $OD = 12 \text{ cm}$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($\text{cm}^2$ માં)

Difficult
View Solution

સેક્ટર આકારના ખેતરની ત્રિજ્યા $50 \, m$ છે. તેની સીમા પર વાડ કરવાનો ખર્ચ ₹ $30 / m$ ના દરે ₹ $5400$ છે. ₹ $15 / m^2$ ના દરે ખેડવાનો ખર્ચ શોધો. (₹ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo