$(1,3), (5,0)$ અને $(-1,2)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની અંદરના બિંદુઓ નીચેનામાંથી કઈ શરતનું પાલન કરે છે?

  • A
    $3x + 2y \leq 0$
  • B
    $3x + 2y > 0$
  • C
    $2x - 3y - 12 > 0$
  • D
    $2x + y - 13 > 0$

Explore More

Similar Questions

જો રેખાઓ $x + 3y = 4$ અને $6x - 2y = 7$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણો હોય,તો $PQRS$ શું છે?

એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું સમીકરણ $x+y=2$ છે અને એક શિરોબિંદુ $(2,-1)$ છે. તો બાજુની લંબાઈ શોધો.

$4$ એકમ લંબાઈ ધરાવતા ચોરસનું કેન્દ્ર $(3,7)$ છે અને એક વિકર્ણ રેખા $y=x$ ને સમાંતર છે. જો $(x_1, y_1), (x_2, y_2), (x_3, y_3)$ અને $(x_4, y_4)$ આ ચોરસના શિરોબિંદુઓ હોય,તો $\frac{y_1 y_2 y_3 y_4}{x_1 x_2 x_3 x_4}=$

$x=8, x=10, y=11$ અને $y=12$ રેખાઓ દ્વારા બનતા લંબચોરસના વિકર્ણોનું છેદબિંદુ શોધો.

ત્રિકોણ $ABC$ માં અંતર્ગત ચોરસ $PQRS$ ના શિરોબિંદુઓ $P, Q, R$ અને $S$ ના યામ શોધો,જ્યાં $A \equiv (0, 0)$,$B \equiv (3, 0)$,અને $C \equiv (2, 1)$ છે અને તેના બે શિરોબિંદુઓ $P$ અને $Q$ બાજુ $AB$ પર આવેલા છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo