$100 \ g$ દળ ધરાવતા કણ માટે સ્થાન-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $t = 5 \ s$ સમયે કણ પર લાગતો આઘાત ............ $N-s$ છે.

  • A
    $0.3$
  • B
    $0.1$
  • C
    $0.2$
  • D
    $0.4$

Explore More

Similar Questions

$10m$ દળનો એક ગોળો $l$ લંબાઈની અવિસ્તૃત દોરી વડે લટકાવેલ છે। જ્યારે ગોળો સંતુલન સ્થિતિમાં સ્થિર હોય, ત્યારે $u$ વેગથી ગતિ કરતા $m$ દળના બે કણો દોરી સાથે $60^{\circ}$ ના ખૂણે ગોળા સાથે અથડાય છે અને તેની સાથે જોડાઈ જાય છે। અથડામણ દરમિયાન દોરીમાં ઉદ્ભવતા આઘાતી તણાવ $J$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

ક્રિયા અને પ્રતિક્રિયા બળો કયા પર કાર્ય કરે છે?

આવેગનો એકમ શું છે?

$Assertion$ (વિધાન) : બે પદાર્થો વચ્ચેની ઝડપી અથડામણ એ ધીમી અથડામણ કરતા વધુ હિંસક હોય છે; ભલે પ્રારંભિક અને અંતિમ વેગ સમાન હોય.
$Reason$ (કારણ) : પ્રથમ કિસ્સામાં વેગમાનમાં ફેરફારનો દર વધારે હોય છે.

જો આઘાત $I$ એ સમય $t$ સાથે $I \text{ (kg m s}^{-1}) = 20 t^2 - 40 t$ મુજબ બદલાતો હોય,તો વેગમાનમાં થતો ફેરફાર ........... $s$ સમયે ન્યૂનતમ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo