$2\,kg$ દળ ધરાવતા કણ ને આપવામાં આવતો પાવર સમય સાથે $P = \frac{3t^2}{2}\,W$ મુજબ બદલાય છે. અહીં $t$ સેકન્ડમાં છે. જો $t = 0$ સમયે કણનો વેગ $v = 0$ હોય,તો $t = 2\,s$ સમયે કણનો વેગ .............. $m/s$ થશે.

  • A
    $1$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $2\sqrt{2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ રિડક્શનકર્તા નથી?

$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને સાર્વત્રિક સ્વીકારનાર (universal recipient) ગણવામાં આવે છે કારણ કે તેમની પાસે:

$4000 \, \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ સોડિયમની સપાટી પર આપાત થાય છે,જેના માટે ફોટો-ઇલેક્ટ્રોન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5420 \, \mathring A$ છે. સોડિયમનું વર્ક ફંક્શન .......... $eV$ છે.

એક પ્લેનો-કોનકેવ (સમતલ-અંતર્ગોળ) લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $5/3$ છે અને વક્રતા ત્રિજ્યા $0.3 ~m$ છે. હવામાં લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($~m$ માં)?

અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં,$PSI$ દ્વારા મુક્ત થયેલ ઇલેક્ટ્રોન .......... દ્વારા સ્વીકારવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo