આ પ્રક્રિયાની નીપજ $(B)$ શું છે?

  • A
    $1-chloro-4-(dimethylamino)benzene$
  • B
    $4-(dimethylamino)aniline$
  • C
    $3-(dimethylamino)aniline$
  • D
    $2-(dimethylamino)aniline$

Explore More

Similar Questions

એક એરોમેટિક એમાઈન $(A)$ ની પ્રક્રિયા આલ્કોહોલિક પોટાશ અને અન્ય સંયોજન $(Y)$ સાથે કરવામાં આવી ત્યારે $C_6H_5NC$ સૂત્ર ધરાવતો દુર્ગંધયુક્ત વાયુ ઉત્પન્ન થયો. સંયોજન $(Y)$ એ સંયોજન $(Z)$ ની ફોડેલા ચૂનાની હાજરીમાં $Cl_2$ સાથે પ્રક્રિયા કરીને બનાવવામાં આવ્યું હતું. સંયોજન $(Z)$ શું છે?

$A$ એ એક તટસ્થ કાર્બનિક સંયોજન $(M.F.: C_8H_9ON)$ છે. જલીય $Br_2 / HO^{(-)}$ સાથે પ્રક્રિયા કરતા, $A$ એ $B$ સંયોજન બનાવે છે જે મંદ એસિડમાં દ્રાવ્ય છે. $B$ ની જલીય $NaNO_2 / HCl$ $(0-5^{\circ}C)$ સાથે પ્રક્રિયા કરતા $C$ સંયોજન મળે છે, જેની $CuCN / NaCN$ સાથે પ્રક્રિયા કરતા $D$ મળે છે. $D$ ના જળવિભાજનથી $E$ મળે છે જે $A$ ના જળવિભાજનથી પણ મેળવી શકાય છે. $E$ ની એસિડિક $KMnO_4$ સાથે પ્રક્રિયા કરતા $F$ મળે છે. $F$ માં બે અલગ પ્રકારના હાઇડ્રોજન પરમાણુઓ છે. $A$ નું બંધારણ શું છે?

પ્રક્રિયા માટે અંતિમ નીપજ $R$ શું છે?

$9.3 \ g$ શુદ્ધ એનિલિનનું ડાયઝોટાઈઝેશન અને ત્યારબાદ ફિનોલ સાથે કપલિંગ કરવાથી નારંગી રંગની ડાઈ મળે છે. ઉત્પન્ન થયેલ નારંગી ડાઈનું દળ ($100\%$ યીલ્ડ/રૂપાંતરણ ધારો) . . . . . $g$ છે. (નજીકનો પૂર્ણાંક)

નીપજ $A$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo