પ્રોપેનના વેપર ફેઝ નાઈટ્રેશન દ્વારા મળતી નીપજ કઈ છે?

  • A
    $1$-નાઈટ્રોપ્રોપેન
  • B
    $2$-નાઈટ્રોપ્રોપેન
  • C
    નાઈટ્રોઈથેન અને નાઈટ્રોમિથેન
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોના માટે ફક્ત બે જ સમઘટકીય મોનોક્લોરો વ્યુત્પન્નો શક્ય છે?

Difficult
View Solution

$CH_3COONa$ અને $C_2H_5COONa$ ના મિશ્રણના વિદ્યુતવિભાજનથી મળતા આલ્કેનની સંખ્યા $.....$ છે.

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,મુખ્ય નીપજ '$X$' નું બંધારણ કયું છે?
$H_3C-CH(D)-CH(CH_3)-CH_3 + Br^\bullet \to 'X' + HBr$

Difficult
View Solution

$CH_4$ ક્યારે બને છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી વધુ ઉષ્માક્ષેપક છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo