અજારક શ્વસનની નીપજો કઈ છે?

  • A
    માત્ર ઇથાઇલ આલ્કોહોલ અને લેક્ટિક એસિડ
  • B
    ઇથાઇલ આલ્કોહોલ અને $CO_2$ અને ચયાપચયિક $H_2O$
  • C
    ઇથાઇલ આલ્કોહોલ,ચયાપચયિક $H_2O$,$CO_2$ અને લેક્ટિક એસિડ
  • D
    ઇથાઇલ આલ્કોહોલ,$CO_2$ અથવા લેક્ટિક એસિડ

Explore More

Similar Questions

કાર્બન ડાયોક્સાઇડ $\left( CO _{2}\right)$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો નથી?

$NADH$ નું ધીમું ઓક્સિડેશન કઈ પ્રક્રિયામાં થાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા અજારક શ્વસન (anaerobic respiration) દર્શાવે છે?

શ્વસન માટે $O_2$ ની જરૂર હોય છે. પૃથ્વી પરના પ્રથમ કોષો $O_2$ વગરના વાતાવરણમાં કેવી રીતે જીવિત રહ્યા હશે?

પ્રાણીઓના સ્નાયુ કોષોમાં,લેક્ટિક એસિડ આથવણ ત્યારે થાય છે જ્યારે . . . . . . નો પુરવઠો ઓછો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo