$400 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી પ્રક્ષિપ્ત પદાર્થો $A$ અને $B$ ને અનુક્રમે શિરોલંબ સાથે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિ (range) અને ઉડ્ડયન સમય (time of flight) સમાન હોય,તો તેમના પ્રક્ષેપણ વેગનો ગુણોત્તર $v_A : v_B$ કેટલો થાય?

  • A
    $1 : \sqrt{3}$
  • B
    $\sqrt{2} : 1$
  • C
    $1 : 2$
  • D
    $1 : \sqrt{2}$

Explore More

Similar Questions

જમીનથી $2\,m$ ની ઊંચાઈએ ગોઠવેલી આડી પાઈપમાંથી પાણી વહી રહ્યું છે. જો તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $3\,m$ ના આડા અંતરે પડે છે,તો જ્યારે પાણી પાઈપમાંથી બહાર નીકળે છે ત્યારે તેની ઝડપ $............\,ms^{-1}$ છે ($g=9.8\,ms^{-2}$ લો).

એક બોમ્બર પ્લેન $500 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે અને તેમાંથી છોડવામાં આવેલ બોમ્બ $10 \ s$ માં જમીન સાથે અથડાય છે. તે જમીન સાથે જે ખૂણે અથડાશે તે ખૂણો શોધો $(g = 10 \ m/s^2)$。

એક બોમ્બર વિમાન $500\,m/s$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે અને તેમાંથી છોડવામાં આવેલ બોમ્બ $10\,s$ માં જમીન સાથે અથડાય છે. તે જમીન સાથે જે ખૂણે અથડાશે તે ખૂણો શોધો $(g = 10\,m/s^2)$।

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બિંદુ $P$ પર કણનો વેગ શોધો $(g = 10\,m/s^2)$.

$100 \,m$ દૂર રહેલા લક્ષ્યને વીંધવા માટે ગોળીને કેટલી ઊંચાઈ ($cm$ માં) પરથી છોડવી જોઈએ? ગોળીનો સમક્ષિતિજ વેગ $500 \,ms^{-1}$ છે. ($g = 10 \,ms^{-2}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo