એક વર્તુળાકાર ઝોન પ્લેટના કેન્દ્રીય ઝોનની ત્રિજ્યા $2.3\,mm$ છે. આપાત પ્રકાશની તરંગલંબાઈ $5893\,\mathring{A}$ છે. ઉદગમ $6\,m$ ના અંતરે છે. તો પ્રથમ પ્રતિબિંબનું અંતર કેટલા $m$ હશે?

  • A
    $9$
  • B
    $12$
  • C
    $24$
  • D
    $36$

Explore More

Similar Questions

તરંગ ભૌતિકવિજ્ઞાનના અભ્યાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર કેટલાક અગ્રણી વૈજ્ઞાનિકોના નામ આપો.

વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત વચ્ચેનો તફાવત લખો.

એક વર્તુળાકાર ડિસ્ક જેનો $2/3$ ભાગ પીળા રંગથી અને $1/3$ ભાગ વાદળી રંગથી રંગાયેલો છે. તેને તેની કેન્દ્રીય ધરી પર ઉચ્ચ વેગ સાથે ફેરવવામાં આવે છે,તો તે કેવા રંગની દેખાશે?

એક સ્ક્રીન $6000 \ \mathring{A}$ તરંગલંબાઈનો $3 \ W$ રેડિયન્ટ ફ્લક્સ મેળવે છે. એક લ્યુમેન એ $5550 \ \mathring{A}$ તરંગલંબાઈના મોનોક્રોમેટિક પ્રકાશના $1.5 \times 10^{-3} \ W$ જેટલું છે. જો $6000 \ \mathring{A}$ માટે સાપેક્ષ તેજસ્વિતા (relative luminosity) $0.685$ હોય અને $5550 \ \mathring{A}$ માટે તે $1.00$ હોય,તો સ્ત્રોતનો લ્યુમિનસ ફ્લક્સ કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે ઘટ્ટ માધ્યમમાં પ્રસરતું તરંગ પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે કોલમ-$1$ ને કોલમ-$2$ સાથે જોડો:
કોલમ-$1$ કોલમ-$2$
$(a)$ ઝડપ $(i)$ વધે છે
$(b)$ તેનો કંપવિસ્તાર $(ii)$ ઘટે છે
$(iii)$ અચળ રહે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo