$4.5 \times 10^{5} \; m/s$ ની ઝડપે ગતિ કરતા બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2 \times 10^{11}$
  • B
    $3 \times 10^{11}$
  • C
    $2 \times 10^{8}$
  • D
    $3 \times 10^{12}$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર લૂપમાં $I \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેની અક્ષ પર કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા $a$) ધરાવતા એક લાંબા સીધા તારનો વિચાર કરો જેમાં સ્થાયી પ્રવાહ $I$ વહે છે. આ પ્રવાહ આ આડછેદ પર સમાનરૂપે વહેંચાયેલ છે. તારના આડછેદના કેન્દ્રથી તે અંતરો,જ્યાં ચુંબકીય ક્ષેત્ર [તારની અંદર,તારની બહાર] તારને કારણે ઉદ્ભવતા મહત્તમ શક્ય ચુંબકીય ક્ષેત્ર કરતાં અડધું હોય,તે કેટલા હશે?

જો $L$ લંબાઈનો તાર જેમાંથી $i$ જેટલો પ્રવાહ વહે છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધવર્તુળાકાર ચાપના આકારમાં વાળવામાં આવે,તો ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક ખૂબ લાંબો તાર જેમાંથી $I = 4 \sqrt{2} \, A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે, તેને કાટખૂણે વાળવામાં આવે છે. વળાંકના બિંદુથી $d = 20 \, cm$ અંતરે, વળેલા તારને લંબ રેખા પર આવેલા બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $(|B|)$ કેટલું હશે ($\, \mu T$ માં)? (ધારો કે $\mu_0 = 4 \pi \times 10^{-7} \, H/m$)

ચુંબકીય પરમિએબિલિટીનો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo