આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સમાન દળ ધરાવતા પોલા ગોળા અને નક્કર નળાકારની તેમના વ્યાસ અક્ષ $AB$ પરની જડત્વની ચાકમાત્રા માટે,તેમની ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર $\sqrt{\frac{8}{x}}$ છે. $x$ નું મૂલ્ય શોધો:

  • A
    $34$
  • B
    $17$
  • C
    $67$
  • D
    $51$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર રિંગના દળ અને ત્રિજ્યાઓના ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $2:1$ છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$m$ દળ અને $l$ લંબાઈ ધરાવતા બે સળિયા $x$-અક્ષ અને $y$-અક્ષ પર તેમના કેન્દ્રો ઉગમબિંદુ પર રહેલા છે. $x=y$ રેખાને અનુલક્ષીને બંનેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{12} ML^2$ છે. સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બે અડધા ભાગો $60^o$ નો ખૂણો બનાવે. સળિયાના મૂળ કેન્દ્રમાંથી પસાર થતી તે જ અક્ષને અનુલક્ષીને વળેલા સળિયાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$R$ અને $nR$ ત્રિજ્યા ધરાવતી બે સમાન રિંગની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1 : 8$ છે. તો $n$ ની કિંમત શું થશે?

ઉદગમબિંદુ પર કેન્દ્રિત $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાનો વિચાર કરો. ગોળાના દ્રવ્યની ઘનતા $\rho = A r^\alpha$ છે, જ્યાં $r$ એ ત્રિજ્યાવર્તી અંતર છે, અને $\alpha$ તથા $A$ અચળાંકો છે. જો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા $\frac{6}{7} M R^2$ હોય, તો $\alpha$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo