સૂર્યના કિરણો અંતર્ગોળ અરીસાની સામે $15 \, cm$ અંતરે એક બિંદુએ કેન્દ્રિત થાય છે. વસ્તુનું કદ તેના પ્રતિબિંબના કદ જેટલું જ મળે તે માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

  • A
    અરીસાની સામે $15 \, cm$ અંતરે
  • B
    અરીસાની સામે $30 \, cm$ અંતરે
  • C
    અરીસાની સામે $15 \, cm$ અને $30 \, cm$ ની વચ્ચે
  • D
    અરીસાની સામે $30 \, cm$ થી વધુ અંતરે

Explore More

Similar Questions

મોટવણી એ શાનો ગુણોત્તર છે?

ડાયોપ્ટર મીટર (લેન્સમીટર) વડે શું માપી શકાય છે?

કયા પ્રકારના અરીસા વડે આભાસી પ્રતિબિંબ મેળવી શકાય છે?

જો અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $36\, cm$ હોય,તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થાય ($, cm$ માં)?

એક વિદ્યાર્થીએ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર મેળવ્યું. તેણે મીણબત્તી,પડદો અને લેન્સના સ્થાન નીચે મુજબ નોંધ્યા:
મીણબત્તીનું સ્થાન $= 12.0 \, cm$
બહિર્ગોળ લેન્સનું સ્થાન $= 50.0 \, cm$
પડદાનું સ્થાન $= 88.0 \, cm$
$(i)$ બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે?
$(ii)$ જો તે મીણબત્તીને લેન્સની તરફ $31.0 \, cm$ ના સ્થાને ખસેડે,તો પ્રતિબિંબ ક્યાં રચાશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo